Friday, June 4, 2010

વેદના

જિંદગી હમેશા એક જુગાર જેવી લાગે છે.
પરંતુ જુગાર જે વી કહી તેને ઉતારી પડવાની ઈચ્છા થતી નથી.
સુખ અને દુખ એક સિક્કાની બે બાજુ ની જેમ સતત જોડાયેલા રહે છે.
કઈ ક્ષણે ચેહરા પર હાસ્ય અને કઈ ક્ષણે ચેહરા પર રુદન હશે તે નક્કી કરવું મુશ્કેલ લાગે છે.
(ક્રમશ)

No comments:

Post a Comment