Saturday, June 11, 2011

ટેટ ની પરીક્ષા માટે શુભેચ્છા


આવતીકાલે તા. ૧૨/૦૬/૨૦૧૧ ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવનારી 
ઉચત્તર પ્રાથમિક શિક્ષકોની ટેટ (ટીચર એલીજીબીલીટી ટેસ્ટ) ની પરીક્ષા માં બેસનાર તમામ ઉમેદવાર મિત્રો ને 
ગુજરાત યુવા દર્પણ બ્લોગ ની ટીમ શુભેછા આપે છે.

Wish You All The Best

No comments:

Post a Comment