Wednesday, June 8, 2011

Next 25 question for tet exam sample question paper


(૨૬) નીચેના માં થી સાચી જોડણી કઈ છે?
       (અ) આશીર્વાદ (બ) આશિર્વાદ  (ક) આર્શીવાદ (ડ) આર્શિવાદ 
(૨૭) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે?
       (અ) વિપરીત (બ) વિપરિત (ક) વીપરીત (ડ) વીપરિત 
(૨૮) પક્ષીનો સમાનર્થી શબ્દ આપો.  
       (અ) કાગડો (બ) કોયલ (ક) ખર (ડ) ખગ 
(૨૯) ઉપાહાર નો સમાનર્થી શબ્દ આપો.
      (અ) બક્ષીસ (બ) ભેટ (ક) નાસ્તો (ડ) લવાજમ 
(૩૦) નફા નો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
     (અ) લાભ (બ) નુકસાન (ક) બગાડ (ડ) ગેરલાભ  
(૩૧) અમૃત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
      (અ) સુધા (બ) અમી (ક) ઝેર (ડ) મારણ
(૩૨) ડાગળી ચસકવી એટલે 
       (અ) લોભ લાગ્યો (બ) ગાંડો થયો (ક) નોકરી મળી (ડ) ડહાપણ આવ્યું 
(૩૩) તડકો છાયડો વેઠ્યા 
       (અ) મહેનત કરી (બ) નોકરી કરી (ડ) સુખ:દુખ સહન કર્યા (ડ) ઝઘડો કર્યો 
(૩૪) કુદરતી રીતે મેળવેલ સમજશક્તિ એટલે 
      (અ) સમજશક્તિ (બ) સ્વશક્તિ (ક) સ્વસમજ (ડ) કોઠાસૂઝ 
(૩૫) સહન ન થઇ શકે તેવું એટલે  
    (અ) અકહેવું (બ) અકહેવાપાનું (ક) અસહ્ય (ડ) અસહન 
(૩૬) દરિયામાંથી મોટી કાઢનાર 
    (અ) મોતીવીર (બ) મરજીવા (ક) દરિયાઈ (ડ) માછીમાર 
(૩૭) અગ્રજ એટલે
    (અ) આગળ જનાર (બ) આગળ (ક) અનુજ (ડ) પહેલો   
(38) These ___________ Rahul's bats.
   (A) is (b) was (c) are (d) were

(39) _________ this his Purse?
       (a) is (b) are (c) will (d) was
(40) This is ___________ University.
       (a) a (b) an (c) the (d) None of this
(41) This is __________ ball.
      (a) a (b) an (c) the (d) None of this
(42) ________ is he? He is Naresh.
     (a) which (b) who (c) what (d) whom 
(43) You are Ramesh. This is ________ Pen.
     (a) my (b) your (c) his (d) him 
(44) The Cat sit _______ the Table.
     (a) on (b) in (c) with (d) by 
(45) There ________ Trees in this garden.
    (a) is (b) was (c) were (d) are 
(46) _________ is this? This is a purse.
    (a) what (b) who (c) which (d) whom 
(47) Mohan play _____ ball.
   (a) on (b) with (c) in (d) under 
(48) A Lion  is a ________ animal.
  (a) wild (b) small (c) Big (d) none of these 
(49) પંચાવન નું અંગ્રેજી નીચેનામાંથી કયું છે?
  (a) fifty (b) five-five (c) fifty five (d) fifty+five
(50) East નું ગુજરાતી જણાવો.
  (અ) પૂર્વ (બ) પશ્ચિમ (ક) ઉત્તર (ડ) દક્ષિણ 

No comments:

Post a Comment