Monday, June 6, 2011

sample paper for tet first 25 questions


(૧) બુનિ યાદી શિક્ષણ નો નુતન વિચાર કોણે આપ્યો હતો?
     (અ) વિનોબા (બ) રવિશંકર મહારાજ (ક) ઝાકીર હુસેન (ડ) ગાંધીજી
(૨) જો કેળવણી બહુધ્રુવી પ્રક્રિયા હોય તો કેન્દ્રમાં કોણ હોય?
     (અ) શિક્ષક  (બ) અભ્યાસક્રમ (ક) સમાજ (ડ) વિદ્યાર્થી 
(૩) વિકાસ ને અસર કરતુ નીચેનામાંથી મહત્વનું પરિબળ કયું છે?
     (અ) આનુંવાન્શિકતા  (બ) શાળા  (ક) શિક્ષકો  (ડ) પોષણ 
(૪) બાળક 12 વર્ષે કેટલુ શબ્દ ભન્ડોળ ધરાવે છે ?
    (અ) 272  (બ) 2000  (ક) 5000  (ડ) 10000
(5) જો અનુકુલન ના થાય તો શુ ઉદભવે?
    (અ) દુરાનુકુલન (બ) સાનુકુલન (ક) નિરાશા  (ડ) નિષ્ફળતા
(6) વર્તમાનપત્રો દ્બારા થતુ પ્રત્યાયન ક્યા પ્રકાર નુ છે?
   (અ) એક માર્ગી (બ) દ્વિમાર્ગી (ક) ત્રિમાર્ગી  (ડ) કહી ના શકાય
 (7) ગરીબ વિસ્તારો ની કેળ્વણી પણ ગરીબ હોય છે?
   (અ) ખોટુ  (બ) સાચુ   (ક) અર્ધસત્ય  (ડ) કહી ના શકાય
(8) પ્રાથમિક શિક્ષકે નીચેનામાથી કઇ પધ્ધતિનો ઉપયોગ ટાળવો જોઇએ?
   (અ)   (બ) શાળા  (ક) શિક્ષકો  (ડ) પોષણ
 (૯)  વર્ગમાં અસરકારક શિસ્ત જાળવવા કયું લક્ષણ જવાબદાર છે?
          (અ) પ્રભાવશાળીવ્યક્તિત્વ (બ) સુઘડ પોષાક (ક) અસરકારક શિક્ષણ (ડ) સુંદર ભાષા 
 (૧૦) નીચેનામાંથી અસરકારક શિક્ષક કોણ બની શકે?
       (અ) ઉંચી બુદ્ધિમતા ધરાવનાર 
       (બ) કડક શિસ્ત પાળનાર 
       (ક) વિષયનું સંગીન જ્ઞાન ધરાવનાર
       (ડ) સાદું જીવન જીવનાર 


                                                                                                         
 (૧૧) સારું શિક્ષણ કઈ બાબતોનું પરિણામ છે?
       (અ) શિક્ષકોની વ્યવસાય પ્રત્યે નિષ્ઠા   
       (બ) શિક્ષકોની વિદ્ધતા  
       (ક) આચાર્યનું શક્તિશાળી નેતૃત્વ 
       (ડ) શિક્ષકોની ઉચ્ચ લાયકાત 
 (૧૨) પ્રાથમિક શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?
       (અ) કડક શિસ્તપૂર્ણ  
       (બ) પ્રેમ અને લાગણીશીલ 
       (ક) કામ પુરતો વ્યવહાર 
       (ડ) ઉપરનું એક પણ નહિ 
 (૧૩) ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તકની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે?
       (અ) અમદાવાદ  (બ) વડોદરા  (ક) ગાંધીનગર  (ડ) નવી દિલ્હી
 (૧૪) ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ કેટલા ધોરણો સુધીનું છે?
      (અ) ધો.૧ થી ૫ (બ)  ધો.૧ થી ૭  (ક)  ધો.૧ થી ૮  (ડ)  ધો.૧ થી ૧૨   
 (૧૫) ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કોણ છે?
      (અ) નરેન્દ્ર મોદી (બ) આનંદીબેન પટેલ (ક) રમણલાલ વોરા (ડ) જયનારાયણ વ્યાસ   
(૧૬) વિનોદનો જન્મદિન આ મહિનાના ત્રીજા ગુરુવારે છે આ મહિનો સોમવારે શરૂ થાય છે. વિનોદ ની                 
        જન્મતારીખ કઈ છે
        (અ)  ૧૫ (બ)  ૧૬ (ક)  ૧૮ (ડ)  ૨૦
(૧૭) ૨,,,,-----,,,,
        (અ)  ૪  (બ)  ૩  (ક)  ૬  (ડ)  ૫ 
(૧૮) પેલા માણસના પિતા મારા પિતાના પુત્ર છે. હું મારા મા-બાપનું એકમાત્ર સંતાન છું એ              
        માણસ મારો સુ સગો થાય?
       (અ) પુત્ર  (બ)  કાકા  (ક) દાદા (ડ) મામા    

(૧૯) તે બધું ચાલકે છે, તે સોનું નથી.
     તારણો (૧) ઉપરના દેખાવને આધારે કોઈ નિર્ણય લેવો જોઈએ નહિ.
                 (૨) સોનું બિલકુલ ચળકતું નથી.
(૨૦) એક લાકડી ને ૬ વખત કાપતા તેના કેટલા ટુકડા થાય?
      (અ) ૬ (બ) ૫ (ક) ૭ (ડ) ૮ 
(૨૧) A,C,F,H______M
      (અ) L (બ) K (ક) J (ડ) I
(૨૨) નદી:બંધ:ટ્રાફિક 
      (અ) પોલીસ  (બ) વાહન  (ક) સિગ્નલ લાઈટ (ડ) ધુમાડો 
(૨૩) નીચેની આકૃતિ માં વધુમાં વધુ કેટલા ચોરસ છે
       (અ) 14 (બ) 13 (ક) 10 (ડ) 9  
(24) બોટ:હલેસા:સાઇકલ
       (અ) પેડલ (બ) ગવર્નર (ક) ઘંટડી (ડ) દોડે 
(૨૫) કોણ અલગ પડે છે?
       (અ) સુથાર  (બ) સોની  (ક) લુહાર  (ડ) ડ્રાઈવર

1 comment: