Monday, May 20, 2013

ગુજરાત એન્જીનીયર અને ફાર્મસી કોલેજ માં એડમીશન મેળવવાની માર્ગદર્શિકા ભાગ 2 http://gujacpc.nic.in/Candidate/Default.aspx http://jacpcldce.ac.in/index.asp

ગુજરાત એન્જીનીયર અને ફાર્મસી કોલેજ માં એડમીશન મેળવવાની માર્ગદર્શિકા ભાગ 2


http://gujacpc.nic.in/Candidate/Default.aspx
http://jacpcldce.ac.in/index.asp

તારીખ 20 મી મેં થી તમે  Punjab National Bank... ની શાખા માંથી માહિતી પુસ્તિકા અને PIN  નંબર મેળવી શકશો .

તમારી નજીકની શાખા જોવા અહી ક્લિક કરો  click here ....

ત્યાં તમે 350 રૂપિયા ચૂકવી પુસ્તિકા મેળવી શકશો 

હવે નીચેના તબ્બકા ને અનુસરો

22 /05/2013 થી .
          પહેલા ભાગમાં જણાવ્યા અનુસાર પ્રક્રિયા કરો અને ફોર્મ ભરી દો ...

   
 માહિતી પુસ્તિકા જોવા અહીં ક્લિક કરો CLICK HERE

જાહેરાત જોવા અહી ક્લિક કરો  CLIK HERE

No comments:

Post a Comment