Saturday, May 11, 2013

gujacpc gujarati સૌપ્રથમ વાર ચિત્રો સાથેનું એન્જીનીયર કોલેજ માં એડમીશન માટેની ગુજરાત રાજ્ય માટે સરળ રજૂઆત

સૌપ્રથમ વાર ચિત્રો સાથેનું એન્જીનીયર કોલેજ માં એડમીશન  માટેની ગુજરાત રાજ્ય માટે સરળ રજૂઆત

 સરળતા ખાતર નીચેના પગલા અનુસરો

સ્ટેપ 1 : સૌ   પ્રથમ gujacpc દ્વારા જાહેર કરેલ બેંક માંથી માહિતી પત્રક લાવો તેમાં user id  અને 14  
            આંકડાનો પીન pin  nambar  હશે।

સ્ટેપ 2 : હવે નીચેની લીન્ક પર ક્લીક કરો http://gujacpc.nic.in/Candidate/Default.aspx

સ્ટેપ 3 : હવે નીચેના ચિત્ર પર ક્લિક કરો જેથી રજીસ્ટ્રેશન શરુ થશે।


 
If not Registered Click Here ?  

સ્ટેપ 4 : ત્યાં ક્લિક કરતા નીચેનું પેજ જોવા મળશે।

First step for registration "Please enter your details very carefully"
Course Name :

ત્યાં તમે ડીગ્રી એન્જીનીયર પસંદ કરો।

સ્ટેપ 5: હવે તમને નીચે મુજબનું ચિત્ર જોવા મળશે  હવે તમારી વિગતો ઉમેરો તમને message  મળશે


irst step for registration "Please enter your details very carefully"
Course Name : 
JEE-Main 2013 Roll Number :
JEE-Main 2013 Application No. :
14 digit PIN :
Name of the candidate as per JEE-MAIN Marks Sheet :
Date of Birth (DD/MM/YYYY) :       
Enter Green Number





હવે તમારી વિગતો ઉમેરો તમને message  મળશે 


GIVE YOUR DETAIL VERY CAREFULLY NOW YOU SEE MESSAGE THAT
YOU ARE REGISTERED 

હવે ફરીથી નીચેની લિન્ક પર ક્લિક કરો 


  http://gujacpc.nic.in/Candidate/Default.aspx 

તમને નીચે પ્રમાણે પેજ જોવા મળશે 


Course  
 User ID 
Password 
 14 digit PIN  
 Green Number 


વધુ વિગતો ભરી સબમિટ કરો 

આગળની જાણકારી હવે પછી ..........

 પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અથવા ઇમૈલ કરો  








































No comments:

Post a Comment