Thursday, June 27, 2013

મેરીટ યાદી વિદ્યાસહાયક ભરતી 2013 2014 merit list 2013 2014

મેરીટ યાદી વિદ્યાસહાયક ભરતી 2013 2014

જોવા માટે અહી ક્લિક કરો http://www.vidyasahayakgujarat.org/vsahayak2012/FullMeritlist.aspx

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) માર્કશીટના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ગણતરીમાં લેવામાં આવેલ છે.
(2) વિદ્યાસહાયક ભરતી-2012-13ની તા.24/09/2012, તા.08/01/2013 અને તા.10/06/2013ની જાહેરાતમાં દર્શાવેલ શરતો મુજબ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું તા.01/04/2012 થી તા.10/10/2012ના સમયગાળામાં ઈસ્યુ થયેલ ક્રિમીલિયેર સર્ટી. ગ્રાહ્ય રાખવામાં આવશે.
જેમણે આ સમયગાળાનું ક્રિમીલિયેર સર્ટી. રજૂ ન કરેલ હોય તેમણે ક્ષતિ સુધારણામાં આ ક્રિમીલિયેર સર્ટી. રજૂ કરી સુધારો કરાવી લેવો. આ સમયગાળા સિવાયના અન્ય સમયગાળાના ક્રિમિલિયેર સર્ટી. ગ્રાહ્ય રહેશે નહીં અને તેવા ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીને બદલે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે.


No comments:

Post a Comment