Saturday, June 8, 2013

ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે જાહેરાત ADMISSION IN PHARMACY UNDER GRADUATE

 

ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે જાહેરાત

ફાર્મસી માં એડમીશન લેવા માટેની પ્રક્રિયા સમાન છે। ફક્ત engineering ની જગ્યાએ pharmacy  પસંદ

કરવાનું રહેશે અને ફોર્મ   PCM  અને PCB  બંનેના વિદ્યાર્થીઓ અરજી કરી શકાશે

તારીખ 06/06/2013 થી  13/06 /2013

હેલ્પ લાઈન  નંબર 079 26855444

વધુ માહિતી માટે

જૂની બે પોસ્ટ ની લીંક અહી મુકું છું

લીંક 1 

લીંક 2



No comments:

Post a Comment