Sunday, June 9, 2013

JOB નોકરી વાણીજ્ય સ્નાતક B . COM અને ધોરણ 12 પાસ માટે

JOB નોકરી વાણીજ્ય સ્નાતક B . COM  અને ધોરણ 12 પાસ માટે

કરાર આધારિત જગ્યા

ગોધરા વન વિભાગ દ્વારા જાહેરાત

પોસ્ટ 1.  હિશાબનીશ  કુલ જગ્યા 9
             
              પગાર માસિક 5000 /-
           
               વાણીજ્ય સ્નાતક B.COM
             
               વયમર્યાદા 35 વર્ષ

પોસ્ટ 2 .  ડેટા  એન્ટ્રી  ઓપરેટર
   
                પગાર માસિક 4000 /-
             
               ધોરણ 12 પાસ અને 1 વર્ષનો કોમ્પ્યુટર કોર્સ
             
               વયમર્યાદા 35 વર્ષ

અરજી માં બાયોડેટા , તથા તમામ પ્રમાણપત્રો ની નકલ જોડવી

 અંતિમ તારીખ 18/06/2013

અરજી મોકલવાનું સરનામું

નાયબ વન સરંક્ષક શ્રી ની કચેરી
સિવિલ લાઈન્સ  રોડ
ગોધરા વન વિભાગ (નોર્મલ)
ગોધરા 389001


No comments:

Post a Comment