Thursday, July 11, 2013

એન્જીનીયરીંગ માં એડમીશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓને રીશફલીંગ રાઉન્ડ માટે ખાસ સુચના BY ACPC

એન્જીનીયરીંગ માં એડમીશન મેળવવા  માંગતા વિદ્યાર્થીઓને રીશફલીંગ રાઉન્ડ માટે ખાસ સુચના 

સૌ પ્રથમ તો ચોઈસ ફીલિંગ માટેની તારીખ 16/07/2013 કરવામાં આવેલી છે 

ચોઈસ ફીલિંગ કરતા પહેલા ખાલી સીટો ની યાદી માંથી માહિતી મેળવો તેનો અભ્યાસ કરો 
અને પછી જ ચોઈસ ફિલ કરો 

ખાલી સીટોની યાદી મેળવવા અહી ક્લિક કરો 

અને નવું સમયપત્રક જોવા અહી ક્લિક કરો 

No comments:

Post a Comment