Sunday, May 30, 2010

પરીક્ષા ના પરિણામો વિશે


વહાલા વિદ્યાર્થી મિત્રો
પરિણામોની મોસમ ચાલી રહી છે.
કદાચ તમે પણ પરિણામ ની રાહ જો રહ્યા હો કે આવી ગયું હોય.
તો એક વાત ખાસ ખ્યાલ રાખજો.
નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. 
નિષ્ફળતા એ સફળતા માટેનું પ્રથમ પગથીયું છે.
એવું નથી કે પરિણામ સારું ના આવ્યું કે ઓછ માર્ક્સ આવ્યા કે ધાર્યું પરિણામ ના આવ્યું એટલે જિંદગી પૂરી.
અરે દોસ્તો જિંદગીને રેસ ની જેમ નથી નિહાળો.
કારણકે, જિંદગી તો બહુ moti દોડ છે.
તેમાં દોડ્યા જ કરવાનું છે તે એક વર્તુળ ની માફક સરળ ગોળગોળ નથી 
પરંતુ જલેબી જેવા ભયાનક વળાંકો વળી છે.
 (વધુ પછી ક્યારેક.)

No comments:

Post a Comment