Wednesday, May 26, 2010

ગરમીમાં ધૂળની ડમરીઓ લહેરાય છે.
તે આંખ માં ભરાય છે આંખ માં થી
પાણી રેલાય છે .
અને કોઈ ની યાદ માં ભીની થયેલી આંખ
તડકાને માથે આરોપ ઢોળી દેવાય છે.

No comments:

Post a Comment