Thursday, June 9, 2011

કોઈપણ નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષા ની જાણકારી


પ્રિય મુલાકાતીઓ,
                            તમને  કોઈપણ નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષા ની જાણકારી સરળતાથી તમારાજ મોબાઈલ નંબર 
             પર મળી રહે તે માટે નીચે પ્રમાણે પ્રક્રિયા કરો 
              ઉપરની લીંક પર ક્લિક કર્યા બાદ તમારા ઈમૈલ આઈડી વડે સાઇન ઇન કરો.  
    (૨) તેમાં તમારું નામ અને મોબાઈલ નંબર નાખી સેન્ડ વેરીફીકેશન કોડ  પર ક્લિક કરો. 
    (૩) તમારા મોબાઈલ નંબર પર આવેલ કોડ ત્યાં નાખી સબમીટ પર ક્લિક કરો.
    (૪) ત્યાર બાદ સર્ચ ચેનલ માં Govntjobs લખી તેને સબસ્ક્રાઇબ કરો.
    (૫) હવે તમે  નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષા ની જાણકારી સરળતાથી તમારાજ મોબાઈલ નંબર મેળવી શકશો.                     
  

No comments:

Post a Comment