(૫૧) ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો?
(અ) બનાસ (બ) સાબરમતી (ક) મહી (ડ) હાથમતી
(૫૨) ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
(અ) કલ્યાણજી મહેતા (બ) રાઘવજી લૅઉઆ (ક) નટવરલાલ શાહ (ડ) માનસિંહ રાણા
(૫૩) આપનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
(અ) મેના (બ) મોર (ક) ગરુડ (ડ) શાહમૃગ
(૫૪) ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે?
(અ) ૧૫ (બ) ૨૦ (ક) ૫ (ડ) ૧૦
(૫૫) ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે?
(અ) ૫૨ (બ) ૫૭ (ક) ૫૯ (ડ) ૫૪
(૫૬) નીચેનામાંથી કયું કાગળ ઉદ્યોગનું કેન્દ્ર છે?
(અ) રેનુકોટ (બ) ટીટાઘર (ક) બેલગાવ (ડ) ગોરખપુર
(૫૭) મૌર્યવંશની સ્થાપના કોને કરી હતી?
(અ) ચંદ્રગુપ્ત (બ) અશોક (ક) સમુદ્રગુપ્ત (ડ) પુષ્પમિત્ર
(૫૮) બુકર પ્રાઈઝ વિજેતા મહિલા
(અ) આરતી સિંહા (બ) અરુંધતી રોય (ક) લીલા શેઠ (ડ) અન્ના રેડી
(૫૯) ભારતમાં આયોજનપંચની સ્થાપના કઈ સાલમાં થઇ?
(અ) ૧૯૪૭ (બ) ૧૯૪૮ (ક) ૧૯૪૯ (ડ) ૧૯૫૦
(૬૦) ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે?
(અ) આઠ (બ) નવ (ક) દશ (ડ) બાર
(૬૧) દેશના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ જણાવો.
(અ) સરોજીની નાયડુ (બ) કમલા બેનીવાલ (ક) સુચિતા કૃપલાની (ડ) મીરા કુમાર
(૬૨) દેશના સૌ પ્રથમ મહિલા રેલવેપ્રધાન જણાવો.
(અ) સોનિયા ગાંધી (બ) ઇન્દિરા ગાંધી (ક) સુષ્મા સ્વરાજ (ડ) મમતા બેનરજી
(૬૩) ત્રાસવાદ વિરોધી દિન ક્યારે ઉજવાય છે?
(અ) ૧૧ મે (બ) ૨૪ મે (ક) ૩૧ મે (ડ) ૨૧ મે
(૬૪) ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે?
(અ) ૧૧ મે (બ) ૨૪ મે (ક) ૧ મે (ડ) ૨૧ મે
(૬૫) ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૧ માં સૌથી વધારે રન બનાવનાર ક્રિકેટર કોણ છે?
(અ) સચિન તેંદુલકર (બ) તિલકરત્ને દિલશાન (ક) જેકસ કાલીસ (ડ) મહેલા જયવર્દને
(૬૬) ત્રાસવાદી ઓસામા બિન લાદેન પાકિસ્તાનના ક્યાં શહેરમાં છુપાયો હતો?
(અ) પેશાવર (બ) રાવલપીંડી (ક) એબોટાબાદ (ડ) લાહોર
(૬૭) સત્ય સાઈબાબા નો જન્મ ક્યાં થયો હતો?
(અ) શિરડી (બ) બેંગ્લોર (ક) નાસિક (ડ) પુટટુપાર્થી
(૬૮) ઓણમ ક્યાં રાજ્ય નો મુખ્ય તહેવાર છે?
(અ) મધ્ય પ્રદેશ (બ) આંધ્રપ્રદેશ (ક) પંજાબ (ડ) કેરલ
(૬૯) નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે?
(અ) કોલકાતા (બ) ગુવાહાટી (ક) ખડગપુર (ડ) દિલ્હી
(૭૦) નૌકાદળના વડાને શું કહે છે?
(અ) ચીફ માર્શલ (બ) જનરલ (ક) કેપ્ટન (ડ) એડમિરલ
(૭૧) ગુજરાત ના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કોણ છે?
(અ) આનંદીબેન પટેલ (બ) પરબત પટેલ (ક) વાસણભાઈ આહીર (ડ) પ્રફ્ફુલ પટેલ
(૭૨) ગુજરાત નું સૌ પ્રથમ પુસ્તકાલય ક્યાં શરુ થયું હતું?
(અ) અમદાવાદ (બ) સુરત (ક) વડોદરા (ડ) રાજકોટ
(૭૩) ઉજ્જૈન શહેર કઈ નદી ને કિનારે avelu છે?
(અ) ક્ષિપ્રા (બ) બનાસ (ક) નર્મદા (ડ) યમુના
(૭૪) જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમાં કયા ટૂંકાક્ષરો થી ઓળખાય છે ?
(a) DIAT (b) TEID (c) DTEI (d) DIET
(75) ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે?
(અ) ૨૫ (બ) ૨૬ (ક) ૨૪ (ડ) ૨૩
No comments:
Post a Comment