Wednesday, June 22, 2011

job fo B.E (civil)

સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા 
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કરાર આધારિત જગ્યા માટે જાહેરાત પડેલ છે.

લાયકાત : બી.ઈ સિવિલ તથા ડીપ્લોમાં સિવિલ ઓછામાં ઓછા ૪૫ % સાથે 
                  ૩૫ વર્ષથી વધારે ઉંમર નહિ 
                  ૧૪૯૦૦ ફીક્ષ બી.ઈ સિવિલ માટે 
                  ૧૩૨૦૦ ફીક્ષ ડીપ્લોમાં સિવિલ માટે 
સ્થળ          ગુજરાત પ્રાથમિક  શિક્ષણ પરિષદ 
                 સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ, એસએસએ મિશન 
                  જુના એમ.એલ.એ કેન્ટીન બિલ્ડીંગ,
                  સેક્ટર ૧૭,ગાંધીનગર -૩૮૨૦૧૭
 ઇન્ટરવ્યુ ની તારીખ : ૨૫/૦૬/૨૦૧૧ 
 ઇન્ટરવ્યુ નો સમય : ૧૦:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી                                   
                  

No comments:

Post a Comment