job for engineer ઈજનેર(મીકેનીકલ,સિવિલ) માટે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડ માં નોકરી ની જાહેરાત.
૧. સિવિલ ઈજનેર (વર્ગ-૧) ૯ જગ્યા પગાર ધોરણ ૯૩૦૦-34800 +૫૪૦૦
૨. મીકેનીકલ ઈજનેર (વર્ગ-૧) ૧ જગ્યા પગાર ધોરણ ૯૩૦૦-34800 +5400
3. સિવિલ ઈજનેર (વર્ગ-૨ ) ૧૨ જગ્યા પગાર ધોરણ ૯૩૦૦-34800 +૫૪૦૦
૪. મીકેનીકલ ઈજનેર (વર્ગ-૨ ) 02 જગ્યા પગાર ધોરણ ૯૩૦૦-34800 +5400
૫. સિવિલ ઈજનેર મદદનીશ ૨૧૩ જગ્યા પગાર ધોરણ ૯૩૦૦-34800 +૫૪૦૦
૬. મીકેનીકલ ઈજનેર મદદનીશ ૨૫ જગ્યા પગાર ધોરણ ૯૩૦૦-34800 +5400
અંતિમ તારીખ ૧૫-૦૭-૨૦૧૧
વધુ માહિતી માટે www.gwssb.org
No comments:
Post a Comment